રાજયના મહિલા IAS અધિકારીએ હાઈવે પર પડેલા ખાડાને લઈને NHAIના અધિકારીઓને ફટકાર્યો દંડ : કલેક્ટર IAS અર્પિત સાગર તેમની કડક કાર્યવાહીને લઈને ચર્ચામાં:મૂળ યુપીના અર્પિત સાગરે રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH47) અમદાવાદ-ગોધરા હાઈવે પર પડેલા ખાડાઓ માટે NHAIના અધિકારીઓને દંડ ફટકાર્યો આ પ્રકારની કાર્યવાહી કરનારા તેઓ રાજ્યના પહેલા IAS અધિકારી 12:01 AM IST
એન્જિનિયરોએ અભ્યાસ કરવો પડશે, પરીક્ષા આપવી પડશે: 90 ડિગ્રી બ્રિજની નિષ્ફળતા બાદ આદેશ આવ્યો : ભોપાલના ઐશબાગ વિસ્તારમાં બનેલો 90 ડિગ્રી એંગલ રેલ્વે ઓવર બ્રિજ હોય કે ઇન્દોરમાં બની રહેલો Z આકારનો પુલ હોય કે અન્ય સમાન બાંધકામો હોય, મધ્યપ્રદેશના એન્જિનિયરિંગને દેશભરમાં શરમજનક સ્થિતિમાં મુકાયું 10:48 PM IST
બાંગ્લાદેશમાં હિન્દુ વેપારીની ઘૃણાસ્પદ હત્યા : કોંક્રીટના સ્લેબથી ફટકારીને મોતને ઘાટ ઉતાર્યો : હુમલાખોરો શબ પર નાચતા દેખાયા – ભારતીયોમાં જબ્બર આક્રોશ:જુઓ વિડીયો : ઢાકાના જૂના વિસ્તારમાં લાલચંદ સોહાગની દિવસદહાડે નિર્મમ હત્યા : ઘટનાનો વાયરલ વીડિયો જોઈને દેશભરમાં વિરોધ પ્રદર્શનો શરૂ : ૫ આરોપીઓની ધરપકડ : લઘુમતીઓ વિરુદ્ધ વધતી હિંસાથી ચિંતાનો માહોલ10:30 PM IST
PCB એ સુરક્ષા કર્મચારીઓનું ભોજન ખાધું? પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં કરોડો રૂપિયાનું કૌભાંડ! રિપોર્ટમાં અનેક ચોંકાવનારા ખુલાસા : પાકિસ્તાનના ઓડિટર જનરલે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં કરોડો રૂપિયાની નાણાકીય અનિયમિતતાઓ, ગેરકાયદેસર નિમણૂકો અને કરારોની ફાળવણીનો પર્દાફાશ કર્યો : ઓડિટ રિપોર્ટમાં ઘણી અનિયમિતતાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો10:22 PM IST
૯ કિમી લાંબી અને ૨૩ મીટર પહોળી ટનલ, ૧૮૫ મીટર ઊંચો પુલ :મુંબઈ-પુણેના પ્રવાસીઓને ટૂંક સમયમાં મોટી ભેટ મળશે : મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર નિર્માણાધીન 'મિસિંગ લિંક પ્રોજેક્ટ'માં કુલ ત્રણ ટનલ હશે જેમાંથી એક 9 કિલોમીટર લાંબી અને 23 મીટર પહોળી છે, જે દેશની સૌથી લાંબી ટનલ છે. આ સાથે 185 મીટર ઊંચો પુલ જે દેશનો અત્યાર સુધીનો સૌથી ઊંચો પુલ હશે.10:05 PM IST
કેનેડામાં 'ગંગા આરતી'નું પુનરાવર્તન : ભારતીય સમુદાયે ક્રેડિટ નદીના કિનારે ભક્તિભાવથી ઉજવણી કરી : સાથે દેશમાં અસલી ગંગા સાફ કરવાની હાકલ થઈ! : મિસિસાગામાં પરંપરાગત રીતિ-રિવાજો સાથે ગંગા આરતીનું આયોજન : વિદેશમાં સંસ્કૃતિ જાળવવાના પ્રયાસો વખાણાયા : કેટલાક યુઝર્સે વિદેશી નદીઓને પ્રદૂષિત ન કરવા અને સ્વદેશમાં ગંગા સફાઈ પર ધ્યાન આપવા ટકોર કરી7:27 PM IST
જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનું મોટું નિવેદન : કહ્યું - ઉદ્ધવ ઠાકરે કોઈને મરાઠી શીખવવા માંગતા નથી,માત્ર રાજકારણ કરી રહ્યા છે. : તેઓએ કહ્યું -અમે ઠાકરે સાહેબના પુત્રને પણ શિક્ષક નિયુક્ત કરવા કહ્યું કારણ કે અમે મરાઠી શીખવા માંગીએ છીએ, પરંતુ તેમણે અમારો સંપર્ક કર્યો નહીં. એક ધારાસભ્યએ અમને બે શિક્ષકો આપ્યા7:23 PM IST
ભારતીયો ખાય છે વધુ પડતું નમક! : ICMR દ્વારા 'સાયલન્ટ એપિડેમિક' અટકાવવા અભ્યાસ શરૂ : ઓછા સોડિયમવાળા મીઠા પર ધ્યાન! : WHO ની ભલામણ કરતાં વધુ મીઠાનું સેવન હાઈ બ્લડ પ્રેશર, હૃદયરોગ અને કિડની રોગનું જોખમ વધારે છે : પંજાબ અને તેલંગાણામાં ત્રણ વર્ષનો પ્રોજેક્ટ લોન્ચ : જનજાગૃતિ માટે #PinchForAChange કેમ્પેઈન7:18 PM IST
અમે મુખ્યમંત્રીના નિવાસસ્થાનને બોમ્બથી ઉડાવી દઈશું : કેરળ પોલીસને ધમકીભર્યો ઈમેલ મળ્યો : ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પહોંચ્યા : થમ્પાનૂર પોલીસ સ્ટેશનને ઈમેલ દ્વારા આ ધમકી મળી : બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની મદદથી તપાસ કરી પરંતુ કંઈ શંકાસ્પદ મળ્યું નહીં, જે આ ધમકીને અફવા સાબિત થયાના અહેવાલ 7:13 PM IST
અમેરિકામાં ખેડૂતોના વિરોધ બાદ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા સ્થળાંતરિત મજૂરો માટે વિઝા કાર્યક્રમ સુવ્યવસ્થિત કરાશે! : શ્રમ વિભાગનું નવું 'ઇમિગ્રેશન પોલિસી કાર્યાલય' વિદેશી મજૂરો માટે વિઝા પ્રક્રિયા ઝડપી બનાવશે : ગેરકાયદેસર સ્થળાંતરિતો માટે કોઈ 'એમ્નેસ્ટી' નહીં, ઘરેથી અરજી કરીને કાયદેસર આવવું પડશે7:12 PM IST
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર બટલરમાં હત્યાના પ્રયાસ પહેલા સિક્રેટ સર્વિસને 'વર્ગીકૃત ખતરા'ની જાણ હતી, એજન્ટોને જાણ કરવામાં નિષ્ફળ! : અમેરિકી કોંગ્રેસના વોચડોગ રિપોર્ટમાં ખુલાસો : બટલર રેલીના ૧૦ દિવસ અગાઉ ગુપ્ત માહિતી મળવા છતાં 'સાઇલોડ પ્રેક્ટિસ'ને કારણે સુરક્ષાકર્મીઓને જાણ ન થઈ : ૬ એજન્ટો સસ્પેન્ડ!7:08 PM IST
મ્યાનમારમાં ઉલ્ફા-I ના ઠેકાણા પર કોણે ડ્રોન હુમલો કર્યો? વરિષ્ઠ કમાન્ડર સહિત 19 લોકોના મોત : મ્યાનમારે ભારત પર આરોપ મુક્યો : ભારતીય સેનાએ દાવાઓને નકારી કાઢ્યા : આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ કહ્યું કે રાજ્ય પોલીસ આ કાર્યવાહીમાં સામેલ નથી અને ભારત તરફથી કોઈ હુમલો કરવામાં આવ્યો નથી.7:02 PM IST
કાસીબ પઠાણ કપાળ પર તિલક લગાવીને બન્યો શિવ વર્મા : ભગવાનના નામે શપથ લઈને 50-60 હિન્દુ છોકરીઓ સાથે સંબંધો બનાવ્યા; યુપીમાં ધર્મ પરિવર્તનની નવી ગેંગ : યુપીના બલરામપુરમાં હિન્દુ છોકરીઓને વીંટી આપીને ધર્મ પરિવર્તન કરાવનારા ચાંગુર બાબા પછી, હવે શાહજહાંપુરમાં લવ જેહાદનો એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો : હિન્દુ હોવાનો ઢોંગ કરીને છેતરપિંડી કરીને વાંધાજનક વીડિયો બનાવ્યો : એક આરોપીની ધરપકડ કરીને તપાસનો ધમધમાટ 6:35 PM IST
'ઉડતા પંજાબ'નો સ્વાદ બદલાઈ ગયો : યુવાનો ચોંકાવનારા ડ્રગ્સ લેવા લાગ્યા : હાઇકોર્ટના આદેશ પર તપાસ કરવામાં આવી ત્યારે રહસ્ય ખુલ્યું : પંજાબમાં ડ્રગ્સની લત વધી રહી છે : સાયકોટ્રોપિક ડ્રગ્સનો વપરાશ વધ્યો : NCB એ સાયકોટ્રોપિક ડ્રગ્સની 1.5 કરોડ ગોળીઓ જપ્ત કરી અને 4 લોકોની ધરપકડ કરી : કોર્ટના આદેશ પાર કાર્યવાહી કરવામાં આવી 6:34 PM IST
હોટેલ રિફંડ, સામાન ગુમાવવો અને આકસ્મિક મૃત્યુ કવર... એર ઇન્ડિયા પ્લેન ક્રેશ બાદ વીમા કંપનીઓ સતત અકસ્માતમાં જીવ ગુમાવનારા પીડિતોએ વીમા કંપનીઓને આ મોટા દાવા કર્યા : જીવન વીમા બાદ આ અકસ્માતમાં વ્યક્તિગત અકસ્માત કવર માટેના દાવાઓ બીજા ક્રમે છે : મોટાભાગના જીવન વીમા અને આકસ્મિક મૃત્યુ કવર સાથે સંબંધિત 6:33 PM IST
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાના ISS થી પાછા ફરવાનું કાઉન્ટડાઉન શરૂઃ ૧૪ જુલાઇએ આઇએસએસથી પોતાની પરત યાત્રા શરૂ કરશેઃ ૧પ જુલાઇએ પૃથ્વી પર પાછા ફરશે : શુભાંશુ શુકલાના માતા-પિતાએ કહ્યું અમે ખૂબ જ ખુશ છીએ કે તે શકય તેટલો વહેલો પરત ફરી ર્યો છે, તમામ મિશનને સફળતાપૂર્વક પૂર્ણ કરો, જલ્દી પૃથ્વી પર પાછા આવો અને અમને મળો 3:51 PM IST
જાણો કોણ છે આતંકી કસાબને ફાંસી અપાવનાર ઉજ્જવલ નિકમ, જે રાજ્યસભામાં થયા છે નોમિનેટ : રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી સન્માનિત વકીલ સહિત ૪ દિગ્ગજોનું નોમિનેશન! : ૬૦૦ થી વધુ ગુનેગારોને આજીવન કેદ અને ૩૭ ને ફાંસીની સજા અપાવનાર નિર્ભીક વકીલ નિકમ : હર્ષવર્ધન શ્રુંગલા, મીનાક્ષી જૈન અને સદાનંદન માસ્ટર પણ સંસદના ઉચ્ચ સદનના સભ્ય બન્યા3:30 PM IST
અમેરિકા એપસ્ટેઇન ફાઇલ્સ વિવાદ : FBI ડિરેક્ટર કાશ પટેલનું રાજીનામાની અટકળો વચ્ચે મૌન તોડ્યું, 'ષડયંત્રના સિદ્ધાંતો'ને ફગાવ્યા! : જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા એપસ્ટેઇન કેસ બંધ કરવાના નિર્ણયથી કથિત નારાજગીના અહેવાલો વચ્ચે પટેલનું સ્પષ્ટીકરણ : FBI અને JOD દ્વારા તપાસમાં કોઈ 'ગુપ્ત ક્લાયન્ટ લિસ્ટ' ન મળ્યાની પુષ્ટિ3:27 PM IST
બિહાર મતદાર યાદીમાં ભારેઃ બાંગ્લાદેશ અને નેપાળના ઘણા ઘુસણખોરોના નામઃ બાંગ્લાદેશ અને નેપાળના ઘણા ઘુસણખોરોના નામ જોવામ મળ્યાઃ 'SIR' માં ચૂંટણી પંચનો ચોંકાવનારો ખુલાસો : પટણામાં મતદાર યાદીના ખાસ સઘન સુધારણા દરમિયાન ચૂંટણી પંચે ચોંકાવનારા ખુલાસા કર્યાઃ ડોર-ટુ-ડોર સર્વેમાં, બુથ લેવલ અધિકારીઓને નેપાળ, બાંગ્લાદેશ અને મ્યાનમારના લોકો3:25 PM IST
RPF ને પ્રથમ મહિલા વડા મળ્યા: વરિષ્ઠ IPS અધિકારી સોનાલી મિશ્રાને રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF) ના પ્રથમ મહિલા ડિરેક્ટર જનરલ તરીકે નિયુક્ત : 31 જુલાઈએ વર્તમાન DG મનોજ યાદવ પાસેથી કાર્યભાર સંભાળશે: IPS સોનાલી મિશ્રા તેમની ન્યાયી અને કાર્યક્ષમ કાર્યશૈલી માટે જાણીતા છેઃ કાયદા અમલીકરણમાં 30 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે2:23 PM IST
આર માધવન માત્ર અભિનયમાં જ નહીં પણ અભ્યાસમાં પણ શ્રેષ્ઠ છે: બ્રિટિશ આર્મીમાં NCC કેડેટ તરીકે તાલીમ લીધીઃ હાલ આર માધવન સ્કોલરશીપ પર કેનેડામાં : માધવનના પિતા ટાટા સ્ટીલમાં મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ હતા: માધવન મહારાષ્ટ્રના શ્રેષ્ઠ NCC કેડેટ રહી ચુકયા છેઃ કોમેડી હોય, રોમેન્ટિક હોય કે એક્શન, તે દરેક ફિલ્મમાં જીવંતતા લાવે છે2:35 PM IST
અમરનાથ યાત્રા : ભક્તોના શ્વાસની ગરમી તેમજ ગ્લોબલ વોર્મિંગને કારણે 22 ફૂટનું બરફ લિંગ પીગળીને ગાયબ : શ્રાઈન બોર્ડના અધિકારીઓના મતે, ટેકનોલોજીની મદદથી અમરનાથ ગુફાને ઠંડી અને વાતાનુકૂલિત બનાવવાની યોજના શ્રાઈન બોર્ડ દ્વારા તે સમયે તૈયાર કરવામાં આવી હતી જ્યારે તે અસ્તિત્વમાં આવી હતી. પરંતુ આ મામલો ઘણા વર્ષોથી કોર્ટમાં હતો, જેના કારણે શ્રાઇન બોર્ડ આ સંદર્ભમાં કોઈ પગલું ભરવાનું ટાળી રહ્યું છે12:16 PM IST
ભારત વિશ્વનો સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ બનશે! હિન્દુ વસ્તીમાં 12% નો વધારો નોંધાયો : ખ્રિસ્તીઓ ઘટ્યા : નાસ્તિકો વધ્યા : દેશમાં લગભગ 3.56 કરોડ મુસ્લિમો વધ્યા છે. તે જ સમયે, હિન્દુ વસ્તીનો હિસ્સો 80% થી ઘટીને 79% થયો : મુસ્લિમ સમુદાયમાં સરેરાશ જન્મ દર સૌથી વધુ : એક મુસ્લિમ મહિલા સરેરાશ 2.9 બાળકોને જન્મ આપે છે, જ્યારે બિન-મુસ્લિમ મહિલા સરેરાશ 2.210:14 PM IST
અકિલા સોશ્યિલ મીડિયારાજ્યમાં મેઘમહેર યથાવત : ઉત્તર-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી ૭ દિવસ વરસાદની આગાહી : માછીમારોને દરિયો ન ખેડવા સૂચના! : ભાવનગરનો શેત્રુંજી ડેમ સિઝનમાં ત્રીજીવાર ઓવરફ્લો, ૨૦ દરવાજા ખોલાયા : બનાસકાંઠામાં જળબંબાકાર, હાઈવે પર પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાયો : પાટણ અને અમરેલીમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ!10:46 PM IST
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગાંધીનગરમાં કુલ રૂ. ૩૮ કરોડના ખર્ચે'વ્હાઈટ ટોપિંગ રોડ'ના કામ પૂર્ણ કરાયા : રાજધાનીમાં કુલ ૬.૨૦ કિ.મી. લંબાઈનો કોબા-અડાલજ લિન્ક રોડ તથા ૨.૮૦ કિ.મી.લંબાઈનો સરગાસણ-રક્ષાશક્તિ સર્કલ રોડની કામગીરી પૂર્ણ: વ્હાઈટ ટોપિંગ કરાયેલા રોડનું આયુષ્ય ૨૦ વર્ષ: આર્થિક રીતે આર.સી.સી. રોડની તુલનાએ વ્હાઈટટોપિંગ પદ્ધતિ વધુ સરળ5:59 PM IST
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નિર્દેશ બાદ ક્ષતિગ્રસ્ત ભારતમાલા હાઈવેની તપાસ શરૂ : NHAI ના સભ્ય વેંકટરમને સ્થળ નિરીક્ષણ કરી સેમ્પલ લીધા! : સાંતલપુરના બકુત્રા નજીક ૧.૩૫ કિમી હાઈવે ક્ષતિગ્રસ્ત થતાં ઊંડાણપૂર્વક તપાસના આદેશ : NHAI દ્વારા ગુણવત્તામાં કચાશ જણાશે તો કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહીની ખાતરી : ઝડપી સમારકામનું વચન6:38 PM IST
આજે સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના ૨૦ જિલ્લાના ૭૮ તાલુકાઓમાં મેઘમહેર : બનાસકાંઠાના દાંતામાં સવારે ૮ વાગ્યા સુધીમાં ૩.૧૯ ઇંચ વરસાદ! : ધરમપુર, કપરાડા, સિદ્ધપુર અને ડીસા-ખેરાલુ પણ દોઢ ઇંચથી વધુ વરસાદ સાથે ઝૂમ્યા : ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સવારથી જ મેઘમહેર : અન્ય વિસ્તારોમાં હળવા ઝાપટાં2:38 PM IST
અરબસાગરમાં કરંટ આવતા વરસાદી સિસ્ટમ સક્રિય બનીઃ સવારે ૬ થી ૧૦ સુધીમાં બનાસકાંઠામાં મેઘો મન મુકી વરસ્યોઃ દાંતામાં અધરાધાર વરસાદ : ડીસા તાલુકામાં 0.98 ઈંચ, વડગામ તાલુકામાં 0.71 ઈંચ, પાલનપુર તાલુકામાં 0.43 ઈંચ, ધાનેરા તાલુકામાં 0.2 ઈંચ,દાંતીવાડા તાલુકામાં 0.16 ઈંચ,કાંકરેજ તાલુકામાં 0.16 ઈંચ, લાખાણી તાલુકામાં 0.8 ઈંચ વરસાદ ખાબકયો11:12 AM IST
રાજ્યમાં વરસાદથી ક્ષતિગ્રસ્ત રસ્તાઓના સમારકામ યુદ્ધના ધોરણે : ૫૧% માઇનોર, ૪૦% મેજર પેચવર્ક અને ૬૨% ખાડા પૂરવાની કામગીરી પૂર્ણ થયા હોવાનો દાવો! : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નિર્દેશ બાદ માર્ગ-મકાન વિભાગ સક્રિય : ૧૮૩ પૈકી ૧૫૪ ડાયવર્ટેડ રસ્તાઓનું ગુણવત્તા નિયંત્રણ દ્વારા નિરીક્ષણ : ૧૫ રસ્તાઓ પર વાહનવ્યવહાર પૂર્વવત6:40 PM IST
રાજ્ય સરકારનો રોડ-રસ્તા મુદ્દે પ્રો-એક્ટિવ અભિગમ : 'ગુજમાર્ગ' એપ દ્વારા ૯૯.૬૬% ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કર્યાનો દાવો! : છેલ્લા છ માસમાં ૩,૬૩૨માંથી ૩,૬૨૦ ફરિયાદોનું સકારાત્મક નિરાકરણ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના કડક નિર્દેશો બાદ ચોમાસામાં ક્ષતિગ્રસ્ત માર્ગોનું યુદ્ધના ધોરણે સમારકામ ચાલુ3:12 PM IST
શ્રી વિવેક કુમાર ગુપ્તાએ પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર તરીકે કાર્યભાર સંભાળ્યો : પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર તરીકેની નિમણૂક પહેલાં તેઓ નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એનએચએસઆરસીએલ) ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્યરત હતા, જે સંસ્થા ભારતના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અમલીકરણ માટે સોંપવામાં આવી હતી11:49 AM IST
જામનગર જીલ્લા પંચાયતના પુર્વ સદસ્ય-વરવાળાના સરપંચ ઉપર જીવલેણ હુમલો: ફાયરીંગ : સરપંચ સામે ચૂંટણી લડનારે હુમલો કર્યાનુ ખુલ્યુ : આડુ બળદ ગાડુ રાખી સરપંચમાંથી રાજીનામું આપી દે તેમ કહી છ થી સાત જેટલા એ ગ્રામ પંચાયતની ચૂંટણીનો ખાર રાખી લાકડી તેમજ કુહાડીઓથી જીવલેણ હુમલો કરતા રામશીભાઇ બેરા દ્વારા પોતાની પાસે રહેલ રિવોલ્વરમાંથી સ્વ બચાવ માટે હવામાં ફાયરીંગ કરતા રિવોલ્વર ઝુંટવી જીવલેણ હુમલો2:15 PM IST
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિનાશક યુદ્ધમાં રશિયન સૈન્યએ આચર્યો અત્યાર સુધીનો સૌથી ખૌફનાક આતંક: યુક્રેનમાં રાહત સામગ્રી અને ખોરાક લેવા માટે એક શાળાની ઈમારતે એકઠાં થયેલા નિરાધાર અને માસુમ નાગરિકો પર રશિયાએ કાળમુખી 'એરસ્ટ્રાઈક' કરીને બોમ્બમારો કરતાં ગણતરીની સેકન્ડોમાં પૂરા ૪૦ લોકોના કરૂણ મોત નિપજ્યા છે અને દસકો લોકો લોહીલુહાણ થતાં સમગ્ર આંતરરાષ્ટ્રીય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : શરણાર્થીઓ અને માસુમ માનવોના રક્તથી લાલચોળ બની સ્કૂલની ઈમારત:આકાશમાંથી ઝીંકાયેલા કાળમુખા મિસાઈલો અને મૃતાત્માઓના ચાસીસાથી સમગ્ર વિશ્વના નેતાઓના છાતીના પાટિયા બેસી ગયા6:12 PM IST
માઇક્રોસોફ્ટની કડક સ્પર્ધા બાદ હવે ગૂગલએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે કરોડો ડોલરનું ભવ્ય રોકાણ વધારવાના કાળમુખા બહાને ૫ દેશોમાં ફરજ બજાવતા પોતાના હજારો કર્મચારીઓને સ્વેચ્છાએ નોકરી છોડી દેવાની ધડાકાબાર ઓફર પકડાવી દેતાં સમગ્ર આઈટી ક્ષેત્ર અને સાઈબર આલમમાં મચી ગઈ ભયાનક સનસનાટી : એઆઈ રેસમાં આગળ નીકળવા માટે ગૂગલે પોતાના જ પાયાના કર્મચારીઓના ભવિષ્ય પર ફેરવ્યું કાળમુખું બુલડોઝર:નોકરીઓ ગુમાવવાના અચાનક આદેશથી સમગ્ર વિશ્વના આઈટી એન્જિનિયરોના છાતીના પાટિયા બેસી ગયા6:11 PM IST
ઓમાનના ભયાનક દરિયામાં દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરના માલવાહક જહાજ પર અજાણ્યા હુમલાખોરો દ્વારા સણસણતો કાળમુખો હુમલો કરવામાં આવ્યો, જેમાં જહાજ પર સવાર ૧ નિર્દોષ ભારતીય ખલાસીનું સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું છે જ્યારે અન્ય ૧૩ ખલાસીઓનો દિલધડક રીતે ચમત્કારી બચાવ થતાં સમગ્ર ગુજરાત અને ખલાસી આલમમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ઉછળતા દરિયાના મોજાં વચ્ચે કાળમુખા હુમલાથી જહાજ પર સવાર ખલાસીઓમાં ભારે નાસભાગ અને અફડાતફડી: ૧ સાથીનું નજર સામે જ કરૂણ મોત થતાં અને ૧૩ જણા મોતના મુખમાંથી ઉગરી જતાં પીડિત પરિવારોના છાતીના પાટિયા બેસી ગયા5:53 PM IST
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા કાળમુખા અને રક્તરંજિત મહાયુદ્ધે અત્યંત ભયાનક રૂપ ધારણ કરી લીધું છે: અચાનક થયેલા આકાશમાંથી કાળમુખા મિસાઈલ ઝીંકવાના અને બોમ્બમારાના ખૌફનાક તાંડવમાં પૂરા ૩૧ લોકોના સ્થળ પર જ દર્દનાક મોત નિપજતાં અને અનેક લોકો લોહીલુહાણ થતાં સમગ્ર વૈશ્વિક સમુદાયમાં મચી ગઈ ભયાનક સનસનાટી : રહેણાંક વિસ્તારો અને ઈમારતો પર કાળ બનીને તૂટી પડી રશિયન મિસાઈલો: ચારેય બાજુ માનવ અંગોના વિખરાયેલા લોહીલુહાણ દ્રશ્યો જોઈને વિશ્વના મહાસત્તા નેતાઓના છાતીના પાટિયા બેસી ગયા5:52 PM IST
વિશ્વના સૌથી અતિ-સંવેદનશીલ અને તેલના વેપાર માટે ક્રાંતિકારી ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' ની કાળમુખી સુરક્ષા માટે હવે દક્ષિણ કોરિયાએ સીધું મિલિટરી મેદાનમાં ઉતારીને પોતાની સેના, અતિ-આધુનિક દરિયાઈ નેવલ પેટ્રોલિંગ વિમાનો અને કાળમુખા બોમ્બનો નિકાલ કરતી સ્પેશિયલ બોમ્બ સ્કવૉડ તથા એન્ટિ-ટેરર ટીમો તહેનાત કરવાનો સણસણતો અને ઐતિહાસિક નિર્ણય લઈ લેતાં સમગ્ર વૈશ્વિક રાજકારણ અને સૈન્ય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્શિયન અખાતમાં તેલના ટેન્કરો પર હુમલા અને ચાંચિયાગીરીના સળગતા ખતરા વચ્ચે દક્ષિણ કોરિયાએ ઉતારી ગ્રાઉન્ડ સેના: ઈરાન અને મધ્ય પૂર્વની સરહદો પાસે એશિયન સુપરપાવરની સૈન્ય એન્ટ્રીથી ગ્લોબલ નેતાઓ અને માફિયાઓના છાતીના પાટિયા બેસી ગયા6:12 PM IST
આપણા સૂર્યમંડળની સીમાઓથી હજારો પ્રકાશવર્ષ દૂર આવેલા એક વિચિત્ર અને રહસ્યમય એક્સોપ્લેનેટ એટલે કે 'ટીઓઆઈ-૧૪૫૨ બી' પર વૈજ્ઞાનિકોના અત્યાધુનિક સંશોધનો દ્વારા પ્રવાહી સ્વરૂપમાં પાણી હોવાના ચોંકાવનારા અને અદ્ભુત પુરાવા મળી આવ્યા : પૃથ્વી સિવાય અન્ય કોઈ દુનિયા પર જીવનની શક્યતાઓને ઉજાગર કરતી આ ક્રાંતિકારી શોધ: અંતરિક્ષની આ મહાસાંકેતિક સચ્ચાઈ સામે આવતા જ ખગોળશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકોના છાતીના પાટિયા બેસી ગયા5:53 PM IST
અમેરિકા અને મધ્ય પૂર્વના યુદ્ધગ્રસ્ત રાજકારણમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સાથી દેશ ઈઝરાયલને અત્યાર સુધીનો સૌથી કાળમુખો આંચકો આપતાં દર વર્ષે આપવામાં આવતી ૪ અબજ ડૉલરની વાર્ષિક લશ્કરી મદદ કાયમ માટે બંધ કરવાનું સણસણાટ એલાન કરી દેતાં સમગ્ર આંતરરાષ્ટ્રીય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : મધ્ય પૂર્વના રણમેદાનમાં ચાલી રહેલા ભયાનક યુદ્ધ વચ્ચે અમેરિકાના આ આક્રમક નિર્ણાયક પ્રહારથી ઈઝરાયલના સંરક્ષણ મંત્રાલય અને વૈશ્વિક નેતાઓના છાતીના પાટિયા બેસી ગયા5:52 PM IST
વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ”માં સી.આઈ.એસ.એફ.ના રમતવીરોએ ૬૪ મેડલ મેળવતા ડિરેક્ટર જનરલ આર.એસ.ભટ્ટીએ પાઠવ્યા અભિવાદન : ઉંચી કુદ, હેમર થ્રો, એથ્લેટીકસ, હાફ મેરેથોન, કુસ્તી વગેરે સ્પર્ધામાં સી.આઈ.એસ.એફ. ટીમે મારી બાજી: વિશ્વના ૭૦ દેશોના દસ હજાર ખેલાડીઓએ લીધો ભાગ: ભારત ૫૬૦ મેડલ જીતીને ત્રીજા સ્થાને રહ્યું12:11 PM IST








































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી







































































































































