<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th July 2025

ઉપલેટામાં પુરાણા બડાબજરંગ રામમંદિરે ગુરુપૂર્ણિમા ની ભક્તિભાવ પૂર્વક ઉજવણી : ધારાસભ્ય પાડલીયા નપા પ્રમુખ વર્ષાબેન સહિત ના આગેવાનો હાજર રહ્યા ૧૦૦૦ થી વધુ ભાવિકો એ પ્રસાદ લીધો

(જગદીશ રાઠોડ દ્વારા).    ઉપલેટા તા ૧૨

  અહીંના બગીચા પાંસે આવેલા પુરાણા બડાબજરંગ રામમંદિરે ગુરુપૂર્ણિમા ની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા નપા ના પ્રમુખ વર્ષાબેન ગજેરા સહિત નપા ના સદસ્યો મંદિર ના સેવકો આગેવાનો વેપારી ભાઈઓ બહેનો વિગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતે આરતિ બાદ ૧૦૦૦ થી વધુ ભાવિકો એ પ્રસાદ લીધો હતો આ તકે મંદિર ના મહંત પૂ કિશનદાસજી બાપુ નું ઉપસ્થિત આગેવાનો ના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. (તસવીર જગદીશ રાઠોડ ઉપલેટા )

(12:14 PM IST)