તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 13th July 2025
મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના વિવિધ હોદ્દેદારોને વરણી.
ટંકારા,વાંકાનેર,અને વાંકાનેર તાલુકા તેમજ જિલ્લા કોંગ્રેસ ઉપ પ્રમુખની નિમણુંક

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસનાં પ્રમુખ દમયંતિબેન નિરંજની દ્વારા મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મહિલા કોંગ્રેસના વિવિધ હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લાનાં ટંકારા શહેરમાં મીનાબહેન ત્રિવેદી, વાંકાનેર શહેરમાં જાગૃતિબેન ચૌહાણ અને વાંકાનેર તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે ગીતાબેન પરમાર અને મોરબી જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ તરીકે જીન્તબેનની નિમણૂક આપવામાં આવી છે.
(11:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
