<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th July 2025

હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં પાંડોહ ડેમ નજીક ભૂસ્ખલન થયું જેના પગલે ચંદીગઢ-મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંને બાજુથી બંધ: સેંકડો વાહનો ફસાયેલા છે. હવામાન વિભાગે 17 જુલાઈ સુધી ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો એલર્ટ અને 13 જુલાઈએ ઓરેન્જ એલર્ટ જારી કર્યું.

(1:10 AM IST)