Gujarati News

Gujarati News

  • જમ્મુ - કાશ્મીર સરહદે હિજરતનો દોર : ગામડા વેરાન : જમ્મુ - કાશ્મીરની બોર્ડર ઉપરના રહેણાંક વિસ્તારોમાં પાકિસ્તાન દ્વારા અવાર નવાર ફાયરીંગ થઈ રહ્યુ છે : પરિણામે બોર્ડર ઉપરના પાંચથી છ ગામના લોકોએ હિજરત કરવી પડી છે : આ ગામો વેરાન થઈ ગયા છે access_time 3:28 pm IST

  • છેલ્લાં દસ વર્ષથી સમગ્ર દેશને ઘેલું લગાડનાર ફટાફટ ક્રિકેટ IPL હવે ૧૧મી સીઝન સાથે ફરી આવી રહ્યું છે. આ વર્ષે આઇપીએલનું રણશિંગુ 7 એપ્રિલે ફુંકાશે, જે ૨૭મી મે સુધી ચાલશે. આ વખતે ખાસ વાત એ છે કે IPLની મેચોના સમયમાં ઘણા ફેરબદલ થયા છે. અત્યાર સુધી સાંજે ૪ અને 8 વાગ્યે મેચ શરુ થતા હતા, જે હવેથી સાંજે 5-૩૦ અને 7 વાગ્યાથી ચાલુ થાશે તેમ જાણવા મળે છે. access_time 8:50 pm IST

  • કારગીલ ફરી ઠૂંઠવાયુ માઈનસ ૧૮.૮ ડિગ્રી લેહમાં બીજા નંબરે માઈનસ ૧૪.૩ ડિગ્રી : જમ્મુ અને કાશ્મીર ખીણમાં ઉ.માનનો પારો શૂન્ય નીચે પહોંચ્યો : શ્રીનગરમાં વ્હેલી સવારે માઈનસ ૪.૪ ડિગ્રી : આજે છુટાછવાયા સ્થળે હિમવર્ષા - વરસાદની આગાહી : જમ્મુ કાશ્મીર ૪૦ દિવસના 'ચિલ્લાઈ - કલમ' ઠંડીના પંજામાં access_time 3:52 pm IST