Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

'AAP' ધારાસભ્યોએ ઈલેકશન કમીશનની ભલામણોને પડકારતી અરજી દિલ્હી હાઇકોર્ટમાંથી પરત ખેચી

નવી દિલ્હી : આમ આદમી પાર્ટીના 20 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા ઈલેકશન કમીશનની ભલામણ સામે દિલ્હી હાઇકોર્ટમાં કરેલ અરજી, ધારાસભ્યો દ્વારા પાછો ખેંચી લેવામાં આવી છે. અદાલતે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ દ્વારા ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવામાં આવ્યા બાદ આ અરજીનું મહત્વ રેહતું નથી. આ પછી ધારાસભ્યોએ જણાવ્યું હતું કે તેઓ હવે નવેસરથી અરજી ફાઇલ કરશે.

(6:32 pm IST)