Gujarati News

Gujarati News

  • ફિલ્મ પદ્માવત સંદર્ભે ગુજરાતમાં કાયદો - વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ટોચની બેઠક :રાજય ગૃહમંત્રી પ્રદપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં બેઠક મળી : ડીજીપી પ્રમોદકુમાર, ગૃહસચિવ મનોજ અગ્રવાલ હાજર રહ્ના access_time 3:21 pm IST

  • એસબીઆઈ હવે ૯૫૦૦ કર્મચારીની ભરતી કરશે : ૧ વર્ષમાં ૧૦ હજાર છૂટા થયા :દેશની સૌથી મોટી ગણાતી બેંક એસબીઆઈમાં ગ્રાહક સેવા તથા સેલ્સ માટે ૯૫૦૦ કર્મચારીઓની ભરતી કરાશેઃ છેલ્લા એક જ વર્ષમાં બેંકના દસ હજાર જેટલા કર્મચારીઓ નિવૃત થતા આ નિર્ણય લેવાયો છે access_time 3:29 pm IST

  • વડોદરાના સયાજી ગંજ બસ ડીપોમાં લાખોની લૂંટઃ ૩ને દબોચી લીધા access_time 2:15 pm IST