Gujarati News

Gujarati News

  • ત્રાસવાદીઓ સાથે જોડાયેલ જર્મન મહિલાને ફાંસી : આઈએસઆઈએસ આતંકવાદી સંગઠન સાથે જોડાયેલી ઈરાકમાં રહેતી જર્મનીની મહિલાને બગદાદ કોર્ટએ ફાંસીની સજા ફરમાવી છે access_time 3:43 pm IST

  • એસબીઆઈ હવે ૯૫૦૦ કર્મચારીની ભરતી કરશે : ૧ વર્ષમાં ૧૦ હજાર છૂટા થયા :દેશની સૌથી મોટી ગણાતી બેંક એસબીઆઈમાં ગ્રાહક સેવા તથા સેલ્સ માટે ૯૫૦૦ કર્મચારીઓની ભરતી કરાશેઃ છેલ્લા એક જ વર્ષમાં બેંકના દસ હજાર જેટલા કર્મચારીઓ નિવૃત થતા આ નિર્ણય લેવાયો છે access_time 3:29 pm IST

  • પદ્માવતનો વિરોધ યથાવત્: કચ્છ- પાટણ- મહેસાણામાં અનેક બસ બંધઃ બનાસકાંઠાના ૧૦૦ રૂટ બંધ : મુસાફરો હેરાન પરેશાન access_time 11:40 am IST