Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

પાકિસ્તાનની અવળચંડાઈ ચાલુ :રાજોરી સેક્ટરમાં સીઝ ફાયરનું ઉલ્લંઘન :ફાયરિંગમાં એક નાગરિકનું મોત ;એક જવાન ઘાયલ

જમ્મુ કાશ્મીર ;જમ્મુ કાશ્મીર સરહદે પાકિસ્તાનની અવળચંડાઈ સતત ચાલુ છે પાકિસ્તાને રાજૌરી સેક્ટર નજીક સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યુંહતું અને ગોળીબારમાં એક નાગરિકનું મોત થયું છેજયારે એક નાગરિક અને એક બીએસએફ જવાન ઘાયલ થયો હતો
  અત્રે ઉલ્લેખનીય છે કે  શનિવારે મોડી રાત્રે શરૂ થયેલુ ફાયરિંગ રવિવારે સાંજ સુધી ચાલુ રહ્યું હતું. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં ભારતીય સીમા પર સૌથી વધારે ગામડાઓ પ્રભાવિત.થયા છે

(11:34 pm IST)