Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

શેરબજારમાં એકધારી તેજીઃ એપોલો માઇક્રોનું ધમાકેદાર લીસ્ટીંગ

મુંબઇઃ શેરબજારમાં આજે પણ સતત તેજીઃ ર.૩૦ કલાકે  સેન્સેકસ ૧૯પ પોઇન્ટ વધીને ૩પ૭૦૬ અને નીફટી ૩૬ પોઇન્ટ વધીને ૧૦૯૩૧ ઉપર ટ્રેડ કરે છેઃ ડોલર સામે રૂપીયો ૬૩.૭પ ઉપર છેઃ આજે એપોલો માઇક્રો સીસ્ટમનું ધમાકેદાર લીસ્ટીગઃ કંપનીનો શેર ર૭પ રૂ. ઇસ્યુ પ્રાઇસથી ૭૩.૮ર ટકા પ્રીમીયમ સાથે ૪૭૮ રૂપીયામાં લીસ્ટીંગ થયું: ઇસ્યુ ૧૦ થી ૧ર જાન્યુઆરી વચ્ચે ખુલ્યો હતોઃ ઇસ્યુથી કંપનીએ ૧પ૬ કરોડ મેળવ્યા હતા

(4:17 pm IST)