Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

દિલ્હીમાં 'આપ' પછી હવે હરિયાણામાં ભાજપ મુસીબતમાં : હરિયાણાના ૪ ધારાસભ્યો ઉપર વિજળી ત્રાટકવાનો ભય : ચારેયનું ધારાસભ્યપદ ખૂંચવાઈ શકે છે

એડવોકેટ જગમોહનસિંહ ભટ્ટીએ હરિયાણા હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરી છે, જેમાં હરિયાણા સરકારમાં ૪ ધારાસભ્યોએ હોદ્દા ઉપર રહેવા સાથે જ 'સીપીએસ' પદના તમામ લાભો કટકટાવ્યા છે : આ મામલો પણ 'ઓફીસ ઓફ પ્રોફીટ'ના લાભના દાયરામાં જ આવે છે : ભાજપના આ ચારેય વિધાયકો માહેના કમલ ગુપ્તા, બખ્શિસસિંહ વિર્ક, સીમા ત્રિખા અને શ્યામસિંહ રાણાનું ધારાસભ્યપદ જઈ શકે છે : હાઈકોર્ટ ૫ જુલાઈ ૨૦૧૭ના આ ચારેયને સીપીએસના હોદ્દા પરથી હટાવી લીધા હતા પરંતુ હવે તેની સદસ્યતા જ રદ્દ કરવા માંગણી થઈ છે

(6:03 pm IST)