Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

"દેશમાં વકીલોની છબી બહુ સારી નથી" : સુપ્રીમના જજ નાગેશ્વર રાવ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટ જજ શ્રી એલ. નાગેશ્વર રાવે રવિવારે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે દેશમાં વકીલોની છબી બહુ સારી નથી અને આ વ્યવસાયમાં વધુ ગુણવત્તા હોવી જોઇએ. તેમણે વધુમાં કહ્યું હતું કે કોર્ટ એક એવી જગ્યા છે જ્યાં સાચ્ચા વકીલ હોવા જોઈએ, અને આ વ્યવસાયમાં આવ્યા પછી તેમની ફરજો તેમણે સમજી લેવી જોઈએ.

(7:24 pm IST)