Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

'દાવોસ'માં ભારે હિમવર્ષા હિમપ્રપાતનો ભય

વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં ભાગ લેવા નરેન્દ્રભાઈ સ્વીટ્ઝલેન્ડ જવા રવાના થયા છે

નરેન્દ્રભાઈ અને વિશ્વ નેતાઓ જયાં આજે મળવાના છે તે સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં ભોર હિમવર્ષા : ચારેકોર બરફની ચાદર : ટ્રેનો - મોટરો - રસ્તો ઢંકાઈ ગયા

(11:44 am IST)