<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

આધુનિક રાજકીય આલમના ચાણકય અમિતભાઇ શાહનો કાલે જન્‍મદિન : કેન્‍દ્રિય ગૃહ અને સહકાર મંત્રીનો ૬૨ માં વર્ષમાં મંગલ પ્રવેશઃ સંઘના કાર્યકરથી ગુજરાતના ગૃહમંત્રી અને હવે દેશના ગળહ મંત્રી સુધીની વણથંભી સફરઃ અમીતભાઈ હજુ સુધી એકપણ ચૂંટણી હાર્યા નથીઃ ભાજપ અધ્‍યક્ષ તરીકેના સાડા પાંચ વર્ષમાં પક્ષને અપાવી અદભૂત સિદ્ધિઓ ભારતીય ઈતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ગૃહમંત્રી તરીકે રહેવાનો રેકોર્ડ અમીતભાઈના નામે : આર્ટિકલ ૩૭૦ રદ કરાવ્‍યું, લદાખ ને અલગ કેન્‍દ્રશાસિત પ્રદેશ બનાવ્‍યો, આંતરિક સુરક્ષાનીતિ જાહેર કરી, દેશમાંથી નક્‍સલવાદને ડામવા કમર કસી, અનેક આકરા પરંતુ દેશહિત માટે લીધા નિર્ણયો, ચૂંટણીમાં જીત અને વ્‍યૂહાત્‍મકની રણનીતિમાં અમીતભાઈની અનેરી માસ્‍ટરી, સ્‍માર્ટ મેનેજમેન્‍ટ, અને મજબૂત રાષ્‍ટ્રવાદી વલણ, ટાઇમ મેનેજમેન્‍ટમાં દેશના શ્રેષ્ઠ રાજકારણી ઓ પૈકી એક અમીતભાઈ, રાજકીય ડેટા એનાલિસિસ અને એક્‍શન પ્‍લાનીંગમાં નિષ્‍ણાત, અમીતભાઈનો સ્‍વદેશી ટેક તરફ ઝુકાવ.... જી મેઈલ છોડી ને સ્‍વદેશી ઝોહો મેઈલ તરફ વળ્‍યા11:48 AM IST

.6:03 PM IST

વિશ્વના સૌથી અતિ-સંવેદનશીલ અને તેલના વેપાર માટે ક્રાંતિકારી ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' ની કાળમુખી સુરક્ષા માટે હવે દક્ષિણ કોરિયાએ સીધું મિલિટરી મેદાનમાં ઉતારીને પોતાની સેના, અતિ-આધુનિક દરિયાઈ નેવલ પેટ્રોલિંગ વિમાનો અને કાળમુખા બોમ્બનો નિકાલ કરતી સ્પેશિયલ બોમ્બ સ્કવૉડ તથા એન્ટિ-ટેરર ટીમો તહેનાત કરવાનો સણસણતો અને ઐતિહાસિક નિર્ણય લઈ લેતાં સમગ્ર વૈશ્વિક રાજકારણ અને સૈન્ય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્શિયન અખાતમાં તેલના ટેન્કરો પર હુમલા અને ચાંચિયાગીરીના સળગતા ખતરા વચ્ચે દક્ષિણ કોરિયાએ ઉતારી ગ્રાઉન્ડ સેના: ઈરાન અને મધ્ય પૂર્વની સરહદો પાસે એશિયન સુપરપાવરની સૈન્ય એન્ટ્રીથી ગ્લોબલ નેતાઓ અને માફિયાઓના છાતીના પાટિયા બેસી ગયા6:12 PM IST