તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st October 2025
જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા દેવપરા શાકમાર્કેટ ચોકમાં ઝંડીઓનું વિતરણ

રાજકોટઃ શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ-રાજકોટ દ્વારા દેવપરા શાકમાર્કેટ વિસ્તારમાં શ્રી જલારામ બાપાની ઝંડીઓનું -વિતરણ કરાયું હતું. જલારામ ભકતોને શોભાયાત્રામાં જોડાવવા- જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું સાથે આ વિસ્તારમાં યોર હીકલર્સ, રક્ષાઓમાં પૂ. શ્રી જલારામબાપાની ઝંડીઓ લગાવવામાં આવેલ, જલારામ બાપાની મહાઆરતી, મહાપ્રસાદ તથા લોક સહિત્યકારના ડાયરામાં પણ આમંત્રણ પાઠવવામાં આવેલ. રમેશભાઇ ઠકકર, પ્રવિણભાઇ કાનાબાર, મનુભાઇ જોબનપુત્રા, હસુભાઇ ભગદેવ, અશોક હિંન્ડોચા, રમણભાઇ કોટક, મહુલભાઇ નથવાણી વજુભાઇ વિઠલભાઇ પટેલᅠસંજયભાઇ વસંત,(જલાભાઇ), ડો. કૃષ્ણભાઇ વસંત, જયભાઇ વસંત, કિરીટભાઇ પટેલ, નાથાકાકા, જગદીશભાઇ ગોહેલ, દિપકભાઇ શ્રીજી મેડીકલ, સોનલબેન સોમૈયા, હિતેન્દ્રભાઇ વડેરા, સંજયભાઇ પોપટ, અશ્વિનભાઇ તથા રાજેશભાઇ મીરાણી, ધરમ સમીરભાઇ સોમૈયા, ભાવિનભાઇ કોટેચા, લલીતભાઇ પરમાર સહિત- જલરામ ભકતો ઉપસ્થિત રહયા હતા.
(10:18 AM IST)










