તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 21st October 2025
વિદેશી રોકાણકારો દ્વારા ભારતના નાણાં અને બેન્કિંગ સેક્ટરમાં અધધધ.. ૫૦,૦૦૦ કરોડના રોકાણની યોજના તાજેતરના વર્ષોમાં ભારતીય બેન્કોના નોન-પર્ફોર્મિગ એસેટ્સ (એનપીએ)માં ઘટાડો અને મૂડી પર્યાપ્તતામાં થયેલા સુધારાએ વિદેશી રોકાણકારો માટે આ સેક્ટરને વધુ આકર્ષક બનાવ્યું છે

(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
