<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st October 2025

સંઘાણી સંધોમાં નિઃશુલ્‍ક મીઠાઇ વિતરણ

રાજકોટઃશ્રી નૂતન ગુરૂદેવ તથા સાધક બેલડી જમ. વિજયાબાઇ સ્‍વામીના આર્શીવાદથી સંઘાણી સંપ્રદાયના દેરક સંઘમાં શુધ્‍ધ ધી ની મીઠાઇનું નિઃશુલ્‍ક વિતરણ સંઘના દરેક સભ્‍યોને કરવામાં આવેલ છે. જેમાં તમામ સંઘોના ટ્રસ્‍ટી તથા મહિલા મંડળે નિઃસ્‍વાર્થ ભાવે સેવા આપેલ છે. આ પ્રસંગે તપસ્‍વીરત્‍ના  બા.બ. ઉર્મીલાબાઇ સ્‍વામી, સ્‍વાધ્‍યાય  પ્રેમી બા.બ્ર. હર્ષાબાઇ સ્‍વામી તથા પ્રખર પ્રવકતા બા.બ્ર. ભારતીબાઇ સ્‍વામીએ સંઘના દરેક સભ્‍યોને નુતનવર્ષાના આર્શીવાદ પાઠવેલ છે. સંપ્રદાયના પ્રમુખ અશોકભાઇ કોઠારીએ સભયોને નુતનવર્ષાભિનંદન પાઠવેલ છે.  

(10:17 AM IST)