<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st October 2025

ઉમા સારથી ફાઉન્‍ડેશનના ફાઉન્‍ડર જયોતિબેન ટીલવાનો ર૪ મીએ જન્‍મદિન

રાજકોટઃ જાણીતા પાટીદાર મહિલા આગેવાન જયોતિબેન ટીલવાનો તા. ર૪ ઓકટોબરના જન્‍મદિન છે તેઓ ઉમા સારથી ફાઉન્‍ડેશન ના ફાઉન્‍ડર  તેમજ યુનિક ફાઉન્‍ડેશન વૂમનસ બિઝનેશ નેટવર્ક તેમજ સરગમ ક્‍લબના એડવાઈઝરી કમિટીના મેમ્‍બર, તરીકે સેવા આપી રહ્યા છે. મહિલાઓને ઘેર બેઠા ગૃહ ઉદ્યોગ  શરૂ કરાવી આત્‍મનિર્ભર બનાવી રહ્યા છે. અનેક સેવાકીય સંસ્‍થાઓ માં સેવા આપી રહ્યા છે.અનેક સેવાકીય સંસ્‍થામાં સેવા આપી રહ્યા છે. હસમુખો સ્‍વભાવ, હૈયુ સમાજનું હિત ઠસો ઠસ ભરેલું છે. તેઓઍ લોક ડાઉન માં કપરાકાળ માં સેવા આપી હતી. સમૂહ લગ્નોત્‍સવ પેહલ કરી.અને ૧૧૧ કરિયાવર સાથે સૌ નિશુલ્‍ક સમુહ લગ્ન કરાવ્‍યા હતા.રમણીક પદ્મકુંવર વૃદ્ધાશ્રમ ખાતે વડીલોની સેવા કરશે તેમજ કરૂણા ફાઉન્‍ડેશનના સહયોગથી અબોલ પશુઓને લીલું ઘાસનો પણ સહયોગ આપશે.  મો. નં. ૬૩૫૩૦૮૧૧૦૮

      

(2:54 PM IST)