<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દિલ્હીમાં પોતાના નિવાસસ્થાને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ, મહાસચિવો અને પ્રભારીઓને દિવાળી મિલન સમારોહ માટે આમંત્રિત કરશે. સાંજે 5 વાગ્યે આ કાર્યક્રમ યોજાશે.

(1:03 AM IST)