Gujarati News

Gujarati News

નાગરિકો માટે વાહન વ્યવહાર ક્ષેત્રે ગુજરાતમાં ૮૦ ટકા સેવાઓ ઘરેબેઠાં ઓનલાઈન ઉપલબ્ધ કરાશેઃ રૂબરૂ મુલાકાતમાં ૫૦ ટકાનો ઘટાડો થશે : આધાર E-KYC થકી લાયસન્સ સંબંધિત વધુ ૧૨ અને વાહન સંબંધિત ૮ ફેસલેસ સેવાઓ આગામી સમયમાં પૂરી પાડવામાં આવશે : RTOની ડિજિટલ ક્ષેત્રે ખાસ સિદ્ધિઓ ભારતમાં વાહન વ્યવહાર ક્ષેત્રે નાગરિકોને ફેસલેસ સેવાઓ ઉપલબ્ધ કરવામાં ગુજરાત પ્રથમ : - સમગ્ર દેશમાં પ્રથમ ઓટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ કરનાર રાજ્ય ગુજરાત : - વર્ષ ૨૦૧૯થી ૨૨૧ આઈટીઆઈ અને ૧૦ પોલીટેકનિકમાં શિખાઉ લાયસન્સની સુવિધાઃ દર વર્ષે અંદાજે ૮ લાખ નાગરિકોને લાભ : - કેન્દ્રના ‘One Nation One Challan’ અંતર્ગત ઇ-ચલણ સૉફ્ટવેરનો અમલ : - ગુજરાતમાં વર્ષ ૨૦૧૭થી કાર્યરત વાહન ૪.૦ અને સારથી ૪.૦ દ્વારા અરજદાર માટે ઘરે બેઠા પોતાના દસ્તાવેજો અપલોડ કરવાની સુવિધા : - ગુજરાતમાં પ્રવેશતા આંતરરાજ્ય વાહનો માટે ઓનલાઈન ટેક્સ સ્વીકારનાર ગુજરાત પ્રથમ : - વાહન વ્યવહાર ક્ષેત્રે મહત્વની કુલ ૭ સેવાઓ નાગરિકો માટે ઘરેબેઠાં ઉપલબ્ધ access_time 11:43 am IST