Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

આણંદના બોરસદમાં સૌથી વધુ 12 ઈંચ જેટલો વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબોળ :ખેતરો પણ પાણીમાં ગરકાવ

નદી-નાળા અને તળાવ પણ છલકાયા: આંકલાવમાં 3 ઈંચ, તારાપુરમાં 2 ઈંચ, સોજીત્રા અને પેટલાદમાં 2 ઈંચ વરસાદ

આણંદના બોરદસમાં સૌથી વધુ 12 ઈંચ જેટલો વરસાદ પડ્યો. જેને લઈને પ્રથમ વરસાદે જ ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. તો નદી-નાળા અને તળાવ પણ છલકાયા છે. આ ઉપરાંત આંકલાવમાં 3 ઈંચ, તારાપુરમાં 2 ઈંચ, સોજીત્રા અને પેટલાદમાં 2 ઈંચ તો આણંદ, ઉમરેઠ અને ખંભાતમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે.

(9:02 pm IST)