Gujarati News

Gujarati News

  • સુપ્રસિદ્ધ શાયર મુનવ્વર રાણા બીમાર :ટ્વીટ કરીને કહ્યું ' હજુ અફસોસ કરવાની જરૂર નથી,,,હું જીવતો છું : જાણીતા શાયર મુનવ્વર રાણાને શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં દુખાવાની ફરિયાદ :લખનૌના સંજય ગાંધી પીજીઆઈમાં દાખલ કરાયા access_time 1:11 am IST

  • ચિટ ફંડ કૌભાંડના તપાસ માટે ડીસીબીઆઈએ 10 સીબીઆઈ અધિકારીઓને નિયુક્ત કર્યા : કોલકતાના સી.પી. રાજીવ કુમાર અને અન્યોને 8 થી ફેબ્રુઆરી 20 સુધી પૂછપરછ કરાશે access_time 9:28 pm IST

  • શિવરાજસિંહ ચૌહાણનો દાવો :મધ્યપ્રદેશમાં ભાજપ લોકસભાની 25 બેઠકો જીતશે : શિવરાજસિંહે કહ્યું કે વિધાનસભા ચૂંટણી પહેલા કરાયેલા વાયદા પુરા નહિ થતા લોકો લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ વિરુદ્ધ પોતાનો ગુસ્સો ઠાલવશે અને ચૂંટણીમાં ભાજપને જીતાડશે access_time 1:06 am IST