Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

81 વર્ષીય મહિલાએ 61 વર્ષ પછી પોતાની 103 વર્ષની માતાને શોધી કાઢી

નવી દિલ્હી: આયર્લેન્ડના ડબલીનની રહેવાસી એલીન મૈકેને 61 વર્ષની શોધખોળ પછી પોતાની 103 વર્ષીય માતાને શોધી કાઢી છે પોતાના જન્મથી લઈને આખું બાળપણ  અનાથાલયમાં વિતાવ્યું છે અને તેને 19 વર્ષની વયે ખબર પડી હતી કે તેની માતા હજુ પણ જીવતી છે  તેમને એટલા બધા વર્ષે પોતાની 103 વર્ષીય માતાને શોધી કાઢી છે અને તેના બે ભાઈ પણ તેને મળવા માટે ખુબજ  આતુર હોવાનું જણાઈ રહ્યું છે.

(6:04 pm IST)