Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

નાસાના સ્પેસએક્સનું 'નો લોડ'પરીક્ષણ બંધ રહ્યું

નવી દિલ્હી: અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાના સ્પેસએક્સનું ભાર રહિત નો લોડ રોકેટ પરીક્ષણ બંધ રહ્યું હોવાની માહિતી મળી રહી છે વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  આ બને માર્ચના ફ્લોરિડામાં કૈપ કૈનવેરલમાં હશે નાસાના અંતરિક્ષ  યાત્રીએને મોકલવાની બોઇંગની જવાબદારી સ્પેસએક્સ અને બોઇંગને આપવામાં આવી હતી. સ્પેસએક્સ પોતાના ફાલ્કન 9 રોકેટનો ઉપયોગ કરશે.

(6:03 pm IST)