Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

રાષ્ટ્રપતિ ટ્રમ્પના ભાષણ દરમ્યાન ૧૧ વર્ષના વિશેષ અતિથિ જોશુઆ ટ્રમ્પ નિંદ્રાધીન અવસ્થામાં

સ્ટેટ ઓફ યુનિયન એડ્રેસ (સંસદનુ સંબોધન)  માટે આમંત્રીત ૧૧ વર્ષીય વિદ્યાર્થી જોશુઆ ટ્રમ્પ અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સંબોધન દરમ્યાન સુતેલ જોવા મળેલ. જોશુઆને ટ્રમ્પ સરનેમ હોવાન કારણે તંગ કરવામા આવ્યો હતો. જે પછી  એમણે રાષ્ટ્રપતિને પોતાના સંબોધન માટે આમંત્રણ આપ્યુ હતુ. જોશુઆને રાષ્ટ્રપતિના પરિવાર સાથે કોઇ સંબંધ નથી.

(11:54 pm IST)