Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

ટ્રમ્પના અભિભાષણ દરમ્યાન મહિલા સાંસદોએ સફેદ કપડા પહેર્યા

અમેરીકી રાષ્ટ્રપતિ ડાનાલ્ડ ટ્રમ્પના અભિભાષણ દરમ્યાન ડેમોક્રેટસ મહિલાલ સાંસદોએ  સફેદ કપડા પહેર્યા હતા. આનો ઉદેશ અમેરિકામા મહિલાઓને  મતાધિકારના ૧૦૦ વર્ષ પૂરા થવા અને સંસદના નીચલા સદનમાં મહિલાઓની સંખ્યા વધવાનો જશ્ન મનાવવાનો છે. આનો ઉદેશ્ય એ પણ દેખાડવાનો હતો કે ટ્રમ્પ પ્રશાસનએ મહિલાઓના મહત્વપૂર્ણ મસલો કેવી રીતે સંભાળ્યા.

(10:56 pm IST)