Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

રશિયન સેનાને મળ્યા નવા હથિયાર : દુશ્મનોને કરી શકે છે દૃષ્ટિહિન અને ભ્રમિત

રશિયન ન્યુજ એજન્સી '' આરઆઇએનોવોસ્તી'' ના જણાવ્યા પ્રમાણે  દેશના યુદ્ધપોતોમાં  બે નવા હથિયાર લગાવવામાં આવ્યા. જે દુશ્મનોને અસ્થાઇ રીતે દ્રષ્ટિહિન અને ભ્રમીત કરવાની સાથે સાથે ઉલ્ટી કરવા પર મજબૂર કરી શકે છે. અહેવાલ પ્રમાણે  પ કીલોમીટરની મારક ક્ષમતાવાળા આ હથિયારોના પરીક્ષણ દરમ્યાન ૪પ ટકા વોલંટિયર્સને ઉલ્ટી જેવું મહેસુસ થયેલ હતુ.

(11:53 pm IST)