Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

પોતાની જાતને બચાવવા માટે સિંહ સાથે ફાઈટ કરી આ યુવકે

નવી દિલ્હી: જંગલી જાનવરો જેમાં ખાસ કરીને સિંહનો ડર લોકોને ખુબજ હોય છે પરંતુ અમેરિકી રાજ્ય કોલોરાડોના  હર્સ્ટથ માઉન્ટેન વિસ્તારમાં એક નીહત્થે યુવકે પહાડી સિંહનું ગળું દબાવીને તેને મોતનેઘાટ ઉતારી દીધો છે આ ઘટનામાં યુવકને પણ ખુબજ ગંભીર રીતે ઇજા પહોંચી હોવાની માહિતી મળી રહી છે.તપાસ વિભાગની ટિમ દ્વારા  આ વાતની માહિતી મળી રહી છે.

(6:02 pm IST)