Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

જખ્મી મા ને મળવા શખ્સએ ૩ર૦ કિમી. યાત્રા કરીઃ એમ્બ્યુલન્સ પહેલા પહોંચ્યો

યુકેમા માર્ક કલીમેંટસ (૪૮) પોતાની ૭૭ વર્ષીય જખ્મી માને મળવા માટે લંડનથી એકસ માઉથની લગભગ ૩ર૦ કિલોમીટરની દુરી એક બસ બે ટયુબ અને બે ટ્રેનથી તય કરી એમ્બ્યુલન્સ પહેલા એમની પાસે પહોંચેલ પડવાથી એના હીપમાં ચોટ આવી હતી.

(11:54 pm IST)