Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

પાકમાં હિન્દુ મંદિરમાં તોડફોડ પર પીએમ ઇમરાને કહ્યંુ કડક કાર્યવાહી કરાશે

પાકિસ્તાનમા હિન્દુ મંદિરમાં  તોડફોડને લઇ પ્રધાનમંત્રી ઇમરાન ખાનએ કહ્યુ સિંધ સરકારે અપરાધીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઇએ. આ હુમલો કુરાનની શિક્ષાઓ વિરૂદ્ધ છે. આ ઘટના પછી હિંદુઓએ દેખાવો કર્યા અમુક  લોકોએ હિન્દુ મંદિરમા મુર્તિઓ, ગીતા અને ગુરૂગ્રંથ સાહીબમા આગ લગાવેલ.

(11:55 pm IST)