Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

યુએસ સાથે બરાબરી કરવા માટે 4 ખતરનાક યુદ્ધપોત ચીન બનાવશે

નવી દિલ્હી: અમેરિકી નૌસેના સાથે બરાબરી કરવા માટે ચીન પોતાની નૌસેનાની મારક ક્ષમતા વધારવા માટે 2035 સુધી પરમાણુ હથિયારથી લેસ 4 નવા ખતરનાક યુદ્ધપોત બનાવશે।યુદ્ધક વિમાનોથી  આ પોતને તૈયાર કરવામાં ચીનની પાસે યુદ્ધપોતની સંખ્યા 6 થઇ જશે જે અમેરિકામાં સૌથી વધારે હશે.

(6:01 pm IST)