Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

પિતાએ આપી હતી કોલેજ જાવ અથવા મેકડોનલ્ડસ ખોલવાની ઓફર : રેેડી જકરબર્ગ

ફેશબુકના સહ સંસ્થાપક માર્ક જકરબર્ગની મોટી બહેન રેડી જકરબર્ગએ જણાવ્યુ કે એમના પિતાએ  એમને કોલેજ જવાને બદલે મેકડોનલ્ડસની ફ્રેન્ચાઇજી ખોલવાની ઓફર આપેલ એમણે જણાવ્યુ કે ચાર ભાઇ, બહેનો માર્ક, રેડી, ડોના અને એરીયલએ આને ઠુકરાવેલ. રેડીએ કહ્યુ ફેશબુક માટે માર્ક દ્વારા હાર્વડ છોડવા પર એમના માતા-પિતાની મિલી-જુલી પ્રતિક્રિયા હતી.

(11:59 pm IST)