Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

હવે ઓર્ડર દેવા પર લેબમાં તૈયાર થશે કિડની

નવી દિલ્હી: પ્રત્યારોપણ માટે કિડનીની ઉણપથી પરેશાન દર્દીઓ માટે હવે એક સારા સમાચાર છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કિડની ખરાબ થયેલ દર્દીઓ માટે હવે ડૉનેટરની જરૂર નથી આ પરિસ્થિતિથી બહાર નીકળવા માટે શરીરની બહાર પણ સ્વાસ્થ્ય અંગ તૈયાર  થઇ રહ્યં છે હવે આ પરિસ્થિતિ માંથી બહાર નીકળવા માટે એક કંપની કિડની પણ બનાવી રહી છે જેથી કરીને કોઈ પણ દર્દીને રાહ જોવાની નોબત ન આવે છે તેમની સારવાર સરળતાથી થતી રહે.

(6:05 pm IST)