Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

ધૂમ્રપાનની ઓછામાં ઓછી ઉંમર વધારી ૧૦૦ વર્ષ કરવા પર વિચારી રહેલ હવાઇ

હવાઇ (અમેરીકા)  એવા બિલ પર વિચાર કરી રહ્યા છે જે પછી ત્યાં ધુમ્રપાનની ઓછામાં ઓછી કાનૂની ઉંમર ૧૦૦ વર્ષ થઇ જશે. અને આબાદીનો મોટા હીસ્સા માટે  સિગારેટ પીવી ગેરકાનૂની થઇ જશે. બિલમાં ધુમ્રપાન કરવાની ઓછામાં ઓછી  ઉંમર વધારી ર૦ર૦ સુધી  ૩૦ વર્ષ,  ર૦ર૧ મા ૪૦ વર્ષ, અને ર૦રર માં પ૦ વર્ષ, ર૦ર૪ સુધી ૧૦૦ વર્ષ કરવાનો પ્રસ્તાવ છે.

(11:56 pm IST)