Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

અલકાયદા સાથે જોડાયેલ સમૂહોને સઉદી અને યુએઇએ આપ્યા અમેરિકા નિર્મીત હથીયાર

અમેરીકી ન્યુઝ ચેનલ સીએનએનના જણાવ્યા પ્રમાણે સઉદી અરજ અને એમના ગઠબંધન સહયોગી સંયુકત અરબ અમીરાત (યુએઇ) એ યમનમાં આંતકી સંગઠન અલકાયદાથી જોડાયેલ સમુહો અને સલાફી મિલીશીયાના કમાન્ડરને અમેરીકા નિર્મિત હથીયાર આપ્યા. આ કમાન્ડર યમનમાં આતંકી સંગઠન આઇએસની સાથે કામ કરી ચુકયા છે.

(10:41 pm IST)