Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

નવા આયામની શરૂઆત

પોપ ફ્રાન્સીસ હાલ ખાડીના દેશોની મુલાકાતે છે. તેમણે અબુ ધાબીમાં મુખ્ય ઇમામ અલ-અઝહર શેખ અહમદ અલ તૈયબ સાથે મુલાકાત કરી હતી. બંને ધાર્મિક વડાઓએ વૈશ્વિક સ્તરે અમન-ભાઇચારો વધે તે મુદે ચર્ચા કરી હતી. ઉપરાંત તેમણે તેમની પરંપરા અનુસાર 'કીસ' કરી હતી તેની રોઇટરે પ્રસિધ્ધ કરેલ ટવીટર તસ્વીર (૪૦.૩)

 

(3:07 pm IST)