Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

સોફ્ટ રોબોટિક્સની દુનિયામાં મોટું પગલું જોવા મળ્યું

નવી દિલ્હી:  વૈજ્ઞાનિકોએ હવે એવું થ્રિ-ડ્રિ પ્રિન્ટેડ રબર તૈયાર કર્યું છે જેનાથી બનેલ ટાયરોની અંદર પંક્ચર થવા પર પોતાની રીતે રીપેર થઇ જશે આ રબરથી ચપ્પલ પણ બનાવી શકાશે।અમેરિકની સદર્ન કેલિફોર્નિયા યુનિવર્સીટીના શોધકર્તાઓએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તેને એવા રબરને વિકસાવ્યું છે જેની મદદથી ઇલેક્ટ્રોનિક્સની દુનિયામાં ખુબજ મહત્વપૂર્ણ વાત સાબિત થશે અને ઉત્પાદનનું સમય ઘટશે અને ઉત્પાદનની આયુષ્ય લાંબી થઇ જશે.

(6:06 pm IST)