Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

પાકિસ્તાનના ઉર્જાક્ષેત્રમાં રૂસની ૧૪ અબજ ડોલર રોકાણ કરવાની યોજના

અહેવાલ અનુસાર પાકિસ્તાનની  ઓફશેાર (સમુદ્રની અંદર) ગેસ પાઇપ લાઇનો અને ભૂમિગત ભંડાર પરિયોજનાઓમાં રૂસની ૧૪ અબજ ડોલર રોકાણ  કરવાની યોજના છે. રૂસિ કંપની પંજાબ પ્રાંતની જરૂરતોને  પૂરી કરવાના ઉદેશ્યથી આયાતિત ગેસ પહોંચાડવા માટે કરાંચીથી લાહોર સુધી ગેસ પાઇપ લાઇન પાથરશે. જો કે પાકીસ્તાન આર્થીક સંકટથી જજુમે છે.

(10:55 pm IST)