Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

ઠંડીમાં ખાઓ મૂળા, આ ઘણા પ્રોબ્લેમ્સને જડમૂળથી મટાડે છે

મૂળાની સીઝન શિયાળામાં એટલેકે ઠંડીમાં અનવે છે. આ ખુબ જ ગુણકારી અને સરળતાથી મળતી શાકભાજી છે. ઠંડીમાં રોજ આનું સેવન કરવાથી પ્રોટીન, કેલ્શિયમ, મેગ્રેશિયમ, કલોરીન, ગંધક, આયોડિન અને લોહતત્વ પર્યાપ્ત માત્રામાં મળી આવે છે.

મૂળામાં વિટામીન-એ,બી અને સી હોય છે. જે પેટ માટે ખૂબજ લાભ પ્રાપ્ત થાય છે.

મૂળાના રસમાં થોડું મીઠું અને લીંબુનો રસ નાખીને નિયમિત રૂપે પીવાથી મોટાપો દુર થાય છે. મૂળાના પાંદડા કાપીને તેમાં લીંબુ નીચવીને ખાવાથી પેટ સાફ કરે છે અને સાથે શરીર સ્કૂર્તિલું પણ બને છે. બ્લડપ્રેશરના રોગીઓ માટે મૂળાને સલાડ રૂપે કાચો ખવડાવવાથી બ્લપ્રેશર શાંત રહે છે.

(9:51 am IST)