<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ફીર ધર્મ પર અધર્મ કા પલડા દુઆ ભારી આઓ સુદર્શનચકધારી મનમોહન ગિરધારી : સાંવરે સે મિલને કા જન્માષ્ટમી એક બહાના હૈ, હમ સબ કે હૃદયમેં શ્યામ કા ઠીકાના હૈ : જીનકે આગે નતમસ્‍તક... સારા સંસાર હૈ, એ મેરે ગિરધર તેરી લીલા અપરંપાર હૈ : કનૈયા તુજે આના પડેગા, વચન ગીતાવાલા નિભાના પડેગા : દેવકીને જન્‍મ દિયા, યશોદા મૈયાને પાલા, કારાગૃહમે જન્‍મ હુઆ, વસુદેવ કા લાલા : સમગ્ર રાજકોટ કૃષ્‍ણભકિતમાં ઓળઘોળ : વિશ્વ હિન્‍દુ પરિષદ પ્રેરિત જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિ દ્વારા નંદલાલાને લાડ લડાવતુ આયોજન : તા. ૨૬ ઓગષ્‍ટ સોમવારે મવડી ચોકડી ખાતેથી વિરાટ ધર્મયાત્રા (શોભાયાત્રા) પ્રસ્‍થાન કરી પેડક રોડ પર વિરામ પામશે : શહેરમાં કેસરિયા ધજા - પતાકા અને રોશનીનો શણગાર : હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી.... : ના હાર હૈ, ના જીત હૈ, બસ કૃષ્‍ણ કે સંગ પ્રીત હૈ દુનિયામેં ચાહે કિતને ભી રંગ હો, રંગ તો શ્રી કૃષ્‍ણ આપકા ચઢ રહા હૈ : રાધા ઔર કિશન કા મિલન બહાના થા, દુનિયા કો પ્રેમ કા અર્થ સમજાના થા :માનવજીવન એ મહાભારત છે, સંસાર એ કુરુક્ષેત્ર છે પરંતુ ધર્મનો રથ હોય... અભયનું કવચ હોય... શ્રધ્‍ધાની ઢાલ હોય... અનુભવની સેના હોય... આત્‍મવિશ્વાસના શષા હોય... કૃષ્‍ણ નામનું કવચ હોય, ધર્મની ધજા હોય... અને સ્‍વયં હરિ સારથિ હોય તો જીવનના વિષાદમાંથી પ્રગટે છે ગીતાનો મધુર સંવાદ....! જીવનરથની લગામ શ્રીહરિને સોંપવાનું આ અમૃત ચોઘડિયું છે11:29 AM IST

દેશના અનેક રાજ્યોમાં વરસાદની રમઝટ ચાલુ ઉતરાખંડમાં બદ્રીનાથ કેદારનાથ યમુનોત્રીમાં નેશનલ હાઇવે બંધ: અનેક સ્થળે ભૂસ્ખલનના અહેવાલો: ઘરોમાં પાણી અને કાટમાળ ઘૂસ્યા: રસ્તાઓ બંધ: મહારાષ્ટ્રના પાલગર સહિત ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ: મધ્યપ્રદેશમાં અનેક સ્થળે ભારે વરસાદ ઉજ્જૈનમાં શિવરામ ઘાટ ઉપર અનેક મંદિરોમાં પાણી ભરાયા : ઉત્તરાખંડમાં મુશળધાર વરસાદ સતત લોકોની મુશ્કેલીમાં વધારો કરી રહ્યો છે... બદ્રીનાથ, કેદારનાથ અને યમુનોત્રીમાં નેશનલ હાઈવેનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. ઠેર ઠેર ભૂસ્ખલનના અહેવાલો મળી રહ્યા છે. રુદ્રપ્રયાગ, તેહરી અને ચમોલીમાં ભારે નુકસાન સાથે તબાહી મચી છે. અનેક ઘરોમાં પાણી અને કાટમાળ ઘૂસી ગયા છે. મોસમનો મિજાજ ભારે તોફાની. અનેક રસ્તા બંધ છે9:35 AM IST

વિશ્વના સૌથી અતિ-સંવેદનશીલ અને તેલના વેપાર માટે ક્રાંતિકારી ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' ની કાળમુખી સુરક્ષા માટે હવે દક્ષિણ કોરિયાએ સીધું મિલિટરી મેદાનમાં ઉતારીને પોતાની સેના, અતિ-આધુનિક દરિયાઈ નેવલ પેટ્રોલિંગ વિમાનો અને કાળમુખા બોમ્બનો નિકાલ કરતી સ્પેશિયલ બોમ્બ સ્કવૉડ તથા એન્ટિ-ટેરર ટીમો તહેનાત કરવાનો સણસણતો અને ઐતિહાસિક નિર્ણય લઈ લેતાં સમગ્ર વૈશ્વિક રાજકારણ અને સૈન્ય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્શિયન અખાતમાં તેલના ટેન્કરો પર હુમલા અને ચાંચિયાગીરીના સળગતા ખતરા વચ્ચે દક્ષિણ કોરિયાએ ઉતારી ગ્રાઉન્ડ સેના: ઈરાન અને મધ્ય પૂર્વની સરહદો પાસે એશિયન સુપરપાવરની સૈન્ય એન્ટ્રીથી ગ્લોબલ નેતાઓ અને માફિયાઓના છાતીના પાટિયા બેસી ગયા6:12 PM IST