તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 25th August 2024
જામનગર શહેરને પીવાનુ પાણી પુરૂ પાડતા ધ્રોલ ના ઊંડ ૧ ડેમના 2 દરવાજા 3 ફૂટ ખોલવામાં આવ્યા : નિચાણવાળા વિસ્તાર ના ગામો માનસર, જાલીયા, ખીજડીયા, હમાપર, રોજીયા, તમાચણ, ખંભાળિયા સહિતનાને એલર્ટ રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી (સંજય ડાંગર, ધ્રોલ)

(1:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
