<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

મેઘરાજાએ રાજકોટ ઉપર અવિરત હેત વરસાવ્યું: બપોરે ૪ થી પ માં પણ એક ઇંચ જેટલું પાણી પડ્યું

સવારે 4:30 થી સાંજે 5 વાગ્યા સુધીમાં લગભગ 10 ઇંચ વરસાદ પડ્યો

રાજકોટ:શહેરમાં સવારથી જ વરસાદી માહોલ વચ્ચે પાણી વરસવાનું અવિરત ચાલુ છે મેઘરાજા અપાર હેત વરસાવી રહ્યા છે ત્યારે બપોરે ૪ થી ૫ દરમિયાન શહેરના સેન્ટ્રલ ઝોનમાં 24 મીમી, ઈસ્ટ ઝોનમાં 21મીમી તથા વેસ્ટ ઝોનમાં 12 મીમી વરસાદ ફાયર બ્રિગેડના ચોપડે નોંધાયો છે.

જ્યારે સવારે 4:30 થી સાંજે 5 વાગ્યા સુધીમાં લગભગ 10 ઇંચ વરસાદ પડ્યો છે.

(5:20 PM IST)