તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 25th August 2024
નાણાવટી ચોકમાં નંદનવન આવાસના પ્રકાશને પડોશી શૈલેષે બેફામ ગાળો ભાંડી

રાજકોટઃ ગાંધીગ્રામ નાણાવટી ચોક નંદનવન આવાસ યોજના ક્વાર્ટર નં. ૭૦૬/૧૩માં રહેતાં પ્રકાશ મનસુખભાઇ ગોહેલ (ઉ.વ.૨૯)ને સ્ટર્લિંગ હોસ્પિટલના ગેઇટ નજીક તેના પડોશમાં જ રહેતાં શૈલેષ ચંદ્રકાંતભાઇ ઝાલાએ જુની અદાવતનો ખાર રાખી ગાળો દેતાં ગાંધીગ્રામના હેડકોન્સ. સોનલબેન ગોસાઇએ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
(10:53 AM IST)










