તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૪ મંગળવાર
News of Sunday, 25th August 2024
પગ ગુમાવ્યો પણ હિંમત નહીં હારીઃ પેરાઓલમ્પીકમાં અનીતા ચૌધરી રાઇંગ ડબલ મિકસ્ડમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

નવી દિલ્હીઃ ર૮ મી થી પેરીસમાં પેરાલમ્પીક શરૂ થવાના છે. ત્યારે ર૦૧૩ માં અકસ્માતનો ભોગ બનનાર અનીતા ચૌધરી ભારત તરફથી ભાગ લેનાર છે. તે રોઇંગ ડબલ મીકસ્ડ રમે છે. તેણે એશીયાઇ ગેમ્સમાં ગત વર્ષે સીલ્વર મેડલ પણ જીત્યો હતો.
અનીતાનો જન્મ ઝુંઝનું જીલ્લામાં થયો છે. તેના પિતા આર્મીમાં સુબેદારના પદ ઉપર છે. અકસ્માત બાદ અનીતાના પગના નીચેના ભાગને કાપવો પડેલ. તેમ છતાં ર૦રર માં રમવાની શરૂ કરનાર અનીતાએ પાછળ વળીને જોયુ નથી.
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
