તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 25th August 2024
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા :ઇનસપુરમાંથી ત્રણ શખ્સોએ અઢી વર્ષની બાળકીનું કર્યું અપહરણ : ગણતરીની કલાકોમાં આરોપીઓને ઝડપી લીધા:એક ફરાર
સમગ્ર ગુજરાતમાં વાયરલ કાર રેસિંગ દ્વારા લોકોના જીવ જોખમમાં મૂકનાર શખ્શ પૈકી એક શખ્સને ક્રાઇમ બ્રાન્ચે પકડી ટ્રાફિક પોલીસને હવાલે કર્યો

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ગણત્રીના કલાકોમાં મોટી સફળતા મળી છે , સાંજે 5 30 કલાકે ઇસનપુર વિસ્તારમાંથી ત્રણ શખ્શો દ્વારા 2.,5 અઢી વર્ષની બાળકીનું અપહરણ થયાની જાણ થતાં પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક, જોઇન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલના માર્ગદર્શન હેઠળ ડીસીપી ક્રાઇમ અજિત રાજિયાનના નેતૃત્વ હેઠળની ટીમે બાળકીને બચાવી લીધેલ છે , એક આરોપી નાશી ગયો છે જયારે બાકીના પકડાયા છે, આની સાથે સાથે સમગ્ર ગુજરાતમાં વાયરલ કાર રેસિંગ દ્વારા લોકોના જીવ જોખમમાં મૂકનાર શખ્શ પૈકી એક શખ્સને ક્રાઇમ બ્રાન્ચે પકડી ટ્રાફિક પોલીસને હવાલે કરેલ છે.
(9:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
