<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ઉદય કાનગડ તથા એઇમ્‍સના ઉપક્રમે નિઃશુલ્‍ક સર્વરોગ નિદાન કેમ્‍પ : ૧૧પ૦ દર્દીઓને લાભ લીધો : ભાનુબેન બાબરીયા, પરસોતમભાઇ રૂપાલા, મુકેશભાઇ દોશી, રમેશભાઇ ટીલાળા, ડો. દર્શીતાબેન શાહ, નયનાબેન પેઢડીયા સહિતના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા : પાર્ટીના તમામ સંગઠનાત્‍મક કાર્યોમાં સક્રિયતા થકી કાર્યકર્તાઓની અને સેવાકીય કાર્યો થકી લોકો સાથે જીવંત સંપર્ક જાળવી રાખનાર ઉદયભાઇએ ખરા અર્થમાં એક લોકપ્રતિનિધિ દાયિત્‍વને દિપાવ્‍યું છે : પરસોતમ રૂપાલા : ‘સેવા એ જ સંગઠન' એ ભારતીય જનતા પાર્ટીના સંસ્‍કાર છે : પાર્ટીનો કાર્યકર્તા કોઈના કોઈ માધ્‍યમથી, અને કોઈના કોઈ પ્રસંગે હંમેશા લોકોની વચ્‍ચે રહી તેના સુખ-દુઃખમાં ભાગીદાર બનતો આવ્‍યો છેઃ ઉદય કાનગડ 3:36 PM IST

‘અખિલ ગુજરાત લોહાણા સમાજ' દ્વારા વિરપુર ખાતે રવિવારે મહાસંમેલન : રઘુવંશીઓની રાજ્‍યકક્ષાની માતૃસંસ્‍થાનું પ્રમુખપદ સૌરાષ્‍ટ્રના ફાળે : ‘જલારામ ધામ' વિરપુર ખાતે સંસ્‍થાના નવા અધ્‍યક્ષ, નામાંકીત અને મોટા ગજાના ઉદ્યોગપતિ, રઘુવંશી અગ્રણી જીતુભાઇ લાલ (જામનગર) પ્રમુખપદની જવાબદારી સંભાળશે : સમગ્ર સૌરાષ્‍ટ્ર - ગુજરાતમાંથી મોટી સંખ્‍યામાં ગામેગામથી રઘુવંશીઓ ઉમટી પડશે : મહાસંમેલનમાં ‘જ્ઞાતિ સંગઠન' કેન્‍દ્ર સ્‍થાને રહેશે સ્‍થાનિક લોહાણા મહાજન ટ્રસ્‍ટો દ્વારા જ્ઞાતિજનોને મહાસંમેલનમાં સહભાગી બનાવવા તડામાર તૈયારીઃ પ્રાઇવેટ ગાડીઓ, લકઝરી બસોની નોંધણી શરૂ : નવા પ્રમુખ જીતુભાઇ લાલને વધાવવા અનોખો ઉત્‍સાહ3:44 PM IST

વિશ્વના સૌથી અતિ-સંવેદનશીલ અને તેલના વેપાર માટે ક્રાંતિકારી ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' ની કાળમુખી સુરક્ષા માટે હવે દક્ષિણ કોરિયાએ સીધું મિલિટરી મેદાનમાં ઉતારીને પોતાની સેના, અતિ-આધુનિક દરિયાઈ નેવલ પેટ્રોલિંગ વિમાનો અને કાળમુખા બોમ્બનો નિકાલ કરતી સ્પેશિયલ બોમ્બ સ્કવૉડ તથા એન્ટિ-ટેરર ટીમો તહેનાત કરવાનો સણસણતો અને ઐતિહાસિક નિર્ણય લઈ લેતાં સમગ્ર વૈશ્વિક રાજકારણ અને સૈન્ય જગતમાં મચી ગઈ ભયાનક સનસનાટી : પર્શિયન અખાતમાં તેલના ટેન્કરો પર હુમલા અને ચાંચિયાગીરીના સળગતા ખતરા વચ્ચે દક્ષિણ કોરિયાએ ઉતારી ગ્રાઉન્ડ સેના: ઈરાન અને મધ્ય પૂર્વની સરહદો પાસે એશિયન સુપરપાવરની સૈન્ય એન્ટ્રીથી ગ્લોબલ નેતાઓ અને માફિયાઓના છાતીના પાટિયા બેસી ગયા6:12 PM IST