<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

શ્રી ઘેલા સોમનાથ મહાદેવ મંદિરના ટ્રસ્‍ટી વિનુભાઇ ચાંવનો જન્‍મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૪:  રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સમાજના સેવક અને જ્ઞાતિપ્રેમી તેમજ ઘેલા સોમનાથ મહાદેવ મંદિરના ટ્રસ્‍ટી અને ‘આત્‍મિય તેલ ઓઈલ મીલના ઉત્‍પાદક અને અનેક સેવાકીય સંસ્‍થા સાથે સંકળાયેલા વિનુભાઈ મહાદેવભાઈ ચાંવે ૬૫માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

તેમના જન્‍મદિવસ નિમિત્તે (મો. નંબર ૯૦૯૯૯૨૭૦૭૨) ઉપર જન્‍મદિનની શુભેચછાવર્ષા થઇ રહી છે.

 

(11:58 AM IST)