તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th September 2024
કેન્દ્રમાં કાર્યરત સંયુકત સચિવ રવિકુમાર અરોરાનો જન્મદિન

રાજકોટ : ભારત સરકારના શહેરી વિકાસ વિભાગમાં આવાસ અને શહેરી બાબતોના સંયુકત સચિવ તરીકે ફરજ બજાવતા ગુજરાત કેડરના આઇ.એ.એસ. (ર૦૦૬) કક્ષાના અધિકારી શ્રી રવિકુમાર અરોરાનો આજે જન્મદિન છે. (જન્મ તા. ર૪-૯-૧૯૭૩).
શ્રી રવિકુમાર અરોરા ભુતકાળમાં વડોદરામાં જિલ્લા વિકાસ અધિકારી, નવસારી અને ભરૂચમાં જિલ્લા કલેકટર, વિદેશ મંત્રી એસ. જયશંકરના અંગત સચિવ વગેરે પદ પર રહી ચૂકયા છે. તેઓ મુળ ઝારખંડના વતની છે. આજે બાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યા છે. મો. ૭પ૬૭૯ ૧૦૦૧૦ નવી દિલ્હી.
(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
