<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી: પ્રથમ રાઉન્ડના અંતે જરૂરી ૧૯૨૮થી વધુ મત મેળવી અમદાવાદના એ. એ. અન્સારી અને જે. જે. પટેલ વિજયી: વલસાડના પીડી પટેલ, રાજકોટના દિલીપ પટેલ અને જામનગરના મનોજ અનડકટની જીત નિશ્ચિત:જુઓ યાદી : પાંચ મહિલા અનામત બેઠકમાં રાજકોટના અમૃતા ભારદ્વાજ ત્રીજા ક્રમે વિજય ભણી આગેકુચ કરી રહ્યા છે: પ્રથમ ક્રમે વડોદરાના એન. એમ. ધોત્રે અને બીજા ક્રમે રાજપીપળાના વી. આઈ. ભટ્ટ વિજયકુચ કરી રહ્યા છે:૨૩ સભ્યોની ચૂંટણીની મતગણતરી હાલ ગુજરાત હાઇકોર્ટના ઓડિટોરિયમમાં ચાલી રહી છે: પ્રથમ રાઉન્ડ એટલે કે "એકડા" (પ્રથમ પસંદગીના મત)ની ગણતરી પૂર્ણ: હવે એલિમિનેશન રાઉન્ડના પરિણામો પર સૌની મીટ6:42 PM IST

 કાલાવડ રોડ પર આવેલી 'સરાઝા હોટલ'માં દારૂની હાઈપ્રોફાઈલ મહેફિલ પર એલસીબી ઝોન-૨નો દરોડો: ૪૦ સામે નામજોગ ગુનો દાખલ : જુઓ વિડીયો : બર્થડે પાર્ટીની આડમાં મહેફિલ: ૫ હુક્કા અને વિદેશી દારૂનો જથ્થો જપ્ત, ૩૩ મહિલાઓ-યુવતીઓને મેડિકલ ચેકઅપ માટે મોકલાઈ: દારૂ, કોલડ્રિન્ક પીરસનારા 3 પણ પીધેલા હતાં: તાલુકા પોલીસમાં ગુનો દાખલ : .ડીસીપી રાકેશ દેસાઈ, એસીપી બી.જે. ચૌધરીની રાહબરીમાં પીએસઆઇ એસ.વી. ચુડાસમા, એએસઆઈ જે.વી. ગોહિલ, આર.એન. મિયાત્રા, હરપાલસિંહ જે. જાડેજા, હેડકોન્સ. શક્તિસિંહ ગોહિલ, સહદેવસિંહ જાડેજા,સત્યજીતસિંહ જાડેજા ,હેમેન્દ્રભાઈ વાધિયા, અને કોન્સ. કુલદીપસિંહ રાણા, મૈસુરભાઈ કુંભારવાડિયા તથા શિવભદ્રસિંહ ગોહિલ સહિતના પોલીસ સ્ટાફની કામગીરી3:36 PM IST