તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Sunday, 15th March 2026
અમદાવાદમાં બાંઘકામ સાઈટ પર દુર્ઘટના :બિનોરી એરિસ્ટોલાના ત્રીજા માળેથી કામદાર પડતા મોત
બિલ્ડર-કોન્ટ્રાક્ટર સહિત 4 સામે પોલીસ ફરિયાદ :સેફ્ટી સાધનો ના આપવા બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ

અમદાવાદમાં બાંઘકામ સાઈટ બિનોરી એરિસ્ટોલા પર દુર્ઘટના સર્જાતા બિલ્ડર, કોન્ટ્રાકટર સહિત ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બિનોરી એરિસ્ટોલાની ત્રીજા માળેથી શ્રમિક પટકાતા મોત થયું હતું. સેફ્ટી સાધનો ના આપવા બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બિલ્ડર, કોન્ટ્રાકટર સહિત 4 સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બેદરકારી બદલ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે
(12:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
